સંવેદના / કોઈએ બૂટ આપ્યાં તો કોઈએ પોતાના લગ્નના પૈસા પરંતુ શ્રમિકો માટે સરકારના હાથ કેમ ટૂંકા?

Indian social classes gather to help migrant worker despite noticeable absence of government help

ભારતમાં કોરોના વાયરસ કરતા મહામારીને લીધે લાદવામાં આવેલી લોકડાઉનની પરિસ્થિતિએ વધારે હાહાકાર મચાવ્યો છે. ભારત જેવા વિકાસશીલ રાષ્ટ્રમાં ઘણા બધા નાગરિકો દૈનિક વેતનના કામદારો છે જે તેમના વતન છોડીને અન્ય રાજ્યોમાં મજૂરી અર્થે સ્થાયી થયા છે. હવે આ તમામ કામદારો લોકડાઉનમાં પોતાનો રોજગાર છીનવાઈ જતા અને પૈસા અને ખાવાપીવાની તંગી ઉભી થતા કોઈ પણ રીતે પોતાના હજારો કિલોમીટર દૂર આવેલા વતન પહોંચવા મજબૂર થયા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ