WC 2019 / ભારતની સેમિફાઇનલમાં તો એન્ટ્રી, પરંતુ કેપ્ટન કોહલી પર લાગી શકે છે પ્રતિબંધ

 Indian skipper Virat Kohli may get banned before semifinals

ટીમ ઇન્ડિયાએ એજબેસ્ટન ખાતે રમાયેલી મેચમાં બાંગ્લાદેશને હરાવીને વર્લ્ડ કપ સેમિફાઇનલમાં જગ્યા બનાવી દીધી છે, પરંતુ ટીમના કેપ્ટન વિરાટ કોહલી પર પ્રતિબંધ લાગી શકે તેની શક્યતાઓ છે. 

બ્રેકિંગ ન્યૂઝ