શાબાશ સિંધુ / સિંગાપોર ઓપનની ફાઇનલમાં પહોંચી ભારતની બેટી સિંધુ, સેમિફાઇનલમાં જાપાનીઝ પ્રતિસ્પર્ધીને આપી માત

Indian shuttler PV Sindhu reaches Singapore Open final, defeats Japanese opponent 21-15, 21-7 in semifinals

ડબલ ઓલમ્પિક પદક વિજેતા પીવી સિંધુએ 32 મિનિટની સેમિફાઇનલ મેચમાં 21-15, 21-7 થી જીત મેળવીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ