લોન્ચ / TikTokને ટક્કર આપવા આવી ગઈ સ્વદેશી એપ 'Mitron', લાખો લોકોએ કરી ડાઉનલોડ, જાણો ફીચર્સ

Indian short video app mitron may give tough competition to chinese app tiktok

ચીનની એપ ટિકટોકની લોકપ્રિયતા ભારતમાં સતત વધતી જઈ રહી છે.યુવાનોથી લઈને વૃદ્ધો અને બાળકો પણ આ એપનો ઉપયોગ કરીને પોતાનો ટેલેન્ટ દુનિયાની સામે લાવી રહ્યાં છે. ત્યારે કોરોના મહામારી અનેહાલમાં જ એસિડ એટેક જેવા કન્ટેન્ટને લઈને એપને ચીનની આ એપ ફરી એકવાર બેન કરવાની માંગ કરવામાં આવી છે. આ દરમિયાન ટિકટોકને ટક્કર આપવા માટે ભારતીય એપ મિત્રોં (Mitron) ખૂબ જ લોકપ્રિય થઈ રહી છે.

બ્રેકિંગ ન્યૂઝ