મદદ / અરબ સાગરમાં ડૂબ્યું ભારતીય જહાજ: પાકિસ્તાની નૌસેનાએ ભારતીયોની કરી મદદ, 9 સભ્યોને બચાવી લીધા

indian ship capsizes in arabian sea pakistani navy helps 9 crew members rescued

પાકિસ્તાની નૌસેનાએ ગુરૂવારે કહ્યું કે, તેણે અરબ સાગરમાં એક જહાજ પલ્ટી મારી જતાં તેના ચાલક દળના નવ ભારતીય સભ્યોને ડૂબતા બચાવ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ