ઉછાળો / શેરબજારમાં તેજી, 40,600એ પહોંચ્યો સેન્સેક્સ, નિફ્ટી 12000થી વધુના અંકે ખુલ્યો

Indian Share Market Sensex And Nifty Opens With Gain Today

અઠવાડિયાના ચોથા કારોબારી દિવસે ગુરુવારે શેરબજારમાં વધારો જોવા મળ્યો હતો. બોમ્બે સ્ટોક એક્સચેંજનો ફ્લેગશિપ ઇન્ડેક્સ સેન્સેક્સ 40,620.37ના રેકોર્ડ સ્તરે ખુલ્યો. તે 150.59 પોઇન્ટ એટલે કે 0.37 ટકા વધ્યો છે. તે જ સમયે, નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 38.85 પોઇન્ટ અથવા 0.32 ટકાના વધારા પછી 12,004.90 પર ખુલ્યો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ