માર્કેટ મજામાં! / સોમવારે શેરબજારની જબરદસ્ત શરૂઆત, સેન્સેક્સ 60 હજારને પાર, નિફ્ટી 18 હજારની નજીક

indian share market news sensex above 60000 nifty around 18000 these stock makes profit

Stock market તેજીમાં આવતા Sensex 60 હજારને પર પહોંચ્યો હતો અને Nifty 17900 સુધી પહોંચી ગયો હતો, તો સાથે એક વીકમાં ટોચની આઠ કંપનીઓની માર્કેટ કેપમાં 2.5 લાખ કરોડનો વધારો થયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ