શેરબજારમાં તેજી / આજે ફરી માર્કેટ મજામાં, 1000 પોઈન્ટ જેટલો ઉછળ્યો સેન્સેક્સ, ઈન્વેસ્ટર્સને 5 લાખ કરોડનો ફાયદો

 Indian Share Market green sign Sensex surges by 1000 points today, investors gain Rs 5 lakh crore

ગઇકાલે  શેરબજાર કડડભૂસ થઈ ગયા બાદ આજે ફરી શેરબજારમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો. સેન્સેક્સ 1000 પોઈન્ટ જેટલો ઉછળવાથી ઈન્વેસ્ટર્સને 5 લાખ કરોડનો ફાયદો થયો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ