કેન્સર / કેન્સરના ઇલાજમાં ભારતીય વિજ્ઞાનીઓને મોટી સફળતા મળી

indian scientists success in cancer treatment

કેન્સરના ઇલાજમાં ભારતીય વિજ્ઞાનીને મોટી સફળતા મળી છે. તેમાં  ડેમેજ થઇ ચૂકેલા ડીએનએને સરળતાથી ઠીક કરી શકાશે. આ માટે એવું પ્રોટીન શોધાયું છે જે ડેમેજ થઇ ચૂકેલા ડીએનએને નષ્ટ થતા બચાવશે. હાલમાં આ પ્રોટીનની ઓળખ એલ્ક-ડી હોમોલોગ-૩ના રૂપમાં કરાઇ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ