હેલ્થ / સ્કિન કેન્સરની સારવારમાં ભારતીય વૈજ્ઞાનિકોને મળી મોટી સફળતા

Indian scientists succeeds developing a treatment of skin cancer

ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ (IISc)ના શોધકર્તાએ સ્કિન કેન્સરની સારવાર માટે ચુંબકીય નેનો ફાઇબરવાળી નોન ઇનવેસિવ બેન્ડેઝ વિકસિત કરી છે. આ ટ્યૂમર સેલ્સમાં ગરમી નિયંત્રિત કરશે. ‌સ્કિન કેન્સરનું મુખ્ય કારણ સૂર્યથી પરાબેંગની કિરણોથી અત્યાધિક સંપર્ક હોય છે.  

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ