સંશોધન / અનેક સમસ્યાઓનો નિચોડ એટલે બ્લેક ગોલ્ડ, ભારતીય વૈજ્ઞાનિકોનું અદભૂત સંશોધન

Indian scientists create black gold that can solve drinking water crisis

ભારતીય વિજ્ઞાનીઓએ મટિરીયલ ટેકનોલોજી અને કેમીસ્ટ્રીનો ઉપયોગ કરીને ખરેખર બ્લેક ગોલ્ડ એટલે કે કાળુ સોનુ બનાવ્યું છે. મુંબઇની ટાટા ઇન્સ્ટીટયુટ ઓફ ફન્ડામેન્ટલ રિસર્ચના વિજ્ઞાનીઓએ બ્લેક ગોલ્ડમાં કોઇપણ ધાતુ કે તત્વો ઉમેર્યા વિના બ્લેક ગોલ્ડ બનાવ્યું છે. આ સોનાની વિશેષતા એ છે કે તે પ્રકાશ અને કાર્બન ડાયોકસાઇડને શોષી શકે છે. તેથી વિજ્ઞાનીઓ તેને ન્યુ મટિરીયલ એટલે કે નવી જ ધાતુ હોવાનું કહે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ