Coronavirus / ઓસ્ટ્રેલિયામાં ભારતીય વિજ્ઞાનીએ કોરોના વાયરસ સામેની દવા તૈયાર કરી લીધી?

Indian scientist is making vaccine to fight with coronavirus

ચીનમાં કોરોના વાયરસે કાળો કેર વર્તાવ્યો છે. અને કોરોના વાયરસને કારણે લોકો ઝડપથી મરી રહ્યા છે. દુનિયાભરના વિજ્ઞાની કોરાના વાયરસનો ઈલાજ શોધવાની તૈયારીઓ કરી રહ્યા છે ત્યારે ઓસ્ટ્રેલિયાથી આશાસ્પદ સમાચાર મળી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ