અર્થતંત્ર / મંદીનો કોલ હવે મોબાઈલને પણ લાગ્યો, ગામડાંઓમાં ગ્રાહકો વધવાને બદલે ઘટ્યાં!

Indian rural mobile user base shrinks amid economic recession

દેશમાં મંદી ક્યાં છે? એવો સવાલ પૂછનાર લોકો માટે એક આશ્ચર્યજનક સમાચાર છે. મોબાઈલ ફોનનો વ્યાપ દેશમાં કુદકે ને ભૂસકે વધે છે એ વાત સૌ જાણે છે. આમ છતાં આ આર્થિક મંદીની એવી ઘેરી અસરો થઇ છે કે ગામડાના મોબાઈલ ફોન વપરાશકર્તાઓની સંખ્યા ઘટી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ