Daily Dose / રૂપિયો થશે ઇન્ટરનેશનલ, ભારતને શું ફાયદો?

આપણે વિદેશમાંથી કોઈ પણ વસ્તુ મંગાવવી હોય કે મોકલવી હોય, તો મોટાભાગે ટ્રેડિંગ ડોલરમાં થતું હોય છે. પણ હવે આપણો રૂપિયો ઈન્ટરનેશનલ થઈ રહ્યો છે. શ્રીલંકાની સેન્ટ્રલ બેન્કે એવું નિવેદન આપ્યું છે કે અમે રાહ જોઈ રહ્યા છીએ RBIની જાહેરાતની, કે અમે ઈન્ડિયન રૂપિયાને ફોરેન કરન્સી બનાવીએ. શું છે આખો મામલો અને કેવી રીતે આપણો રૂપિયા વિશ્વની બજારમાં રણકશે જુઓ Daily Dose

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ