અપ્રતિમ સિદ્ધિ / કોરોનાના નવા સ્ટ્રેઇન સામે ભારતીય સંશોધકોને મળી મોટી સફળતા, અન્ય દેશો સ્તબ્ધ 

Indian researchers find great success against Corona's new strain, stunned other countries

ICMR તરફથી આજે એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી હતી, જેના પ્રમાણે ભારતમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેઇન જે યુકેનો નવો સ્ટ્રેઇન છે ના નમૂનાને સફળ રીતે સંવર્ધિત કરવામાં ભારતીય વૈજ્ઞાનિકોને સફળતા મળી છે. મહત્વનું છે કે આ પગલાથી ભારતમાં નવા સ્ટ્રેઇનની સામે રિસર્ચ કરવામાં અને વેક્સિન ડેવલપમેન્ટમાં  મદદ મળી શકે છે. 

બ્રેકિંગ ન્યૂઝ