રેલવે / નવા વર્ષમાં રેલ્વે તરફથી મોટો ઝટકો, જનરલથી માંડી AC ક્લાસના ભાડામાં થયો આટલો વધારો

indian railways travel passengers fare hike piyush goyal

મોંઘવારીની માર સહન કરી રહેલા આમ આદમીને મંગળવારે વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. રેલવેએ મુસાફરી ભાડામાં વધારો કર્યો છે. જનરલથી એસી ક્લાસ સુધીની મુસાફરી મોંઘી થઇ ગઇ છે. રેલવેએ પ્રતિ કિલોમીટર 01થી 04 પૈસા સુધીનો વધારો કર્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ