રેલવે / ખુંખાર આતંકીઓ અને નક્સલીઓને હવે ટક્કર આપશે રેલવેની 'કોરસ'

Indian Railways to get its own commando unit CORAS

ખતરનાક આતંકવાદીઓ અને નક્સલીઓ સામે લડવા માટે ભારતીય રેલવે પોતાની અલગ ફોર્સ તૈયાર કરી રહી છે. આ ફોર્સને 'કમાન્ડો ફૉર રેલવે સિક્યોરિટી' એટલે કે 'કોરસ' નામ આપવામાં આવ્યું છે. સૌથી અગત્યની વાત એ છે કે, કોરસને નેશનલ સિક્યોરિટી ગાર્ડ (એનએસજી) અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)ની જેમ અત્યાધુનિક તાલીમ આપવામાં આવશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ