સપનુ / સુરતમાં મોડલ રેલવે સ્ટેશન પ્રોજેક્ટનો ફિયાસ્કો- પ્રોડક્ટ કોસ્ટ વધી જતા રિડિઝાઈન થશે

Indian railways surat station to become world-class multi-model dream cant fulfil

સુરતમાં મોડલ રેલવે સ્ટેશનનો પ્રોજેક્ટ પડતો મૂકવામાં આવ્યો છે. ત્યારે પ્રશ્ન ઉઠી રહ્યા છે કે શું આ સપનું, સપનું જ રહી જશે? મોર્ડન રેલવે સ્ટેશન કેન્દ્ર સરકારનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ હતો. કેન્દ્ર સરકારના આ પ્રોજેક્ટમાં 1 હજાર કરોડથી વધુનો ખર્ચ થવાનો હતો. ત્યારે પ્રોજેક્ટ કોસ્ટ વધુ હોવાથી એક પણ કંપનીએ આ પ્રોજેક્ટમાં રસ નથી લીધો. ત્યારે હવે નવેસરથી ડિઝાઇન તૈયાર કરી અને કોસ્ટ ઘટાડવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ