નિયમ / હવે ટ્રેનમાં તોડ્યો આ નિયમ તો થશે જેલની સજા અને દંડ, યાત્રા પહેલાં જાણી લો શરતો

 indian railways strict rules to travel if rules are not followed in trains then passenger may imprisoned and-penalty may...

કોરોના સંકટની વચ્ચે ભારતીય રેલ્વે એક પછી એક અનેક નવી ટ્રેન શરૂ કરવાનું નક્કી કરી રહ્યુ છે. આ સમયે તહેવારની સીઝનમાં 392 સ્પેશ્યલ ટ્રેન શરૂ કરવાનું વિચારવામાં આવી રહ્યું છે. યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને કોરોનાથી બચાવની સાથે ખાસ નિયમો બનાવીને ટ્રેન શરી કરવાની તૈયારીઓ કરાઈ રહી છે. આ સાથે યાત્રાના નિયમો પણ કડક બનાવી દેવાયા છે. જો કોઈ તેને તોડશે તો તેને દંડ થશે અને સાથે જેલની સજા પણ થઈ શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ