ખાસ વાંચો / રિઝર્વેશન કરાવ્યું હોય તો ચૅક કરી લેજો, 9 તારીખથી 16 મે સુધી આ ટ્રેનો રેલવેએ કરી છે રદ્દ

indian railways special trains will remain cancelled

ભારતમાં કોરોના મહામારીનો પ્રકોપ વધી રહ્યો છે. જેને લઈને અનેક રાજ્યોની સરકાર દ્વારા કોરોનાની ચેઇન તોડવા માટે લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે વધુ એક મહત્વના સામાચાર આવ્યા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ