નિયમ / 'નો ટિકીટ-નો એન્ટ્રી', રેલવે સ્ટેશનો પર લાગૂ થવા જઇ રહ્યો છે નવો પ્લાન

indian railways soon to have airport like entry and security system

દેશના મહત્વના રેલવે સ્ટેશનો પર હવે એરપોર્ટની જેમ પ્રવેશ અને નિકાસ થશે. ટિકીટ વગર કોઇ પણ વ્યક્તિ સ્ટેશનની અંદર પ્રવેશ કરી શકશે નહીં. એના માટે જલ્દી રેલવે સ્ટેશનો પર હાલના પ્રવેશ અને નિકાસની પ્રક્રિયાને લાગૂ કરવામાં આવશે. સાથે જ પાટાની બંને સાઇડ ઊંચી દિવાલ બનાવાશે, કારણકે બીજી કોઇ ભીડ વધી શકે નહીં.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ