રેલવે / શિયાળાની કડકડતી ઠંડીમાં હવે પ્લેટફોર્મ પર ટ્રેનની રાહ જોવી નહીં પડે : શરૂ થશે આ ખાસ સેવા

Indian Railways SMS alert facility for passengers in case of train delay

શિયાળાની કડકડતી ઠંડી શરૂ થઈ ગઈ છે અને જેમ-જેમ પહાડોમાં બરફવર્ષા વધશે તેમ તેમ મેદાની વિસ્તારોમાં પણ ઠંડી વધશે. આ સાથે ગાઢ ધુમ્મસ પણ લોકોને પણ ખુબ પરેશાન કરશે. આવી સ્થિતિમાં સૌથી વધુ અસર ટ્રેન, ફ્લાઈટ અને રોડ પરના વાહનવ્યવહારને થાય છે. જોકે, ધુમ્મસને કારણે ટ્રેનોમાં મોડું થવાના કિસ્સામાં સરકારે કેટલાક આગત્યના નિર્ણયો લીધો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ