સુવિધા / Indian Railwayથી જોડાયેલી કોઈપણ પ્રોબ્લેમનો તાબડતોબ નિકાલ લાવશે આ 1 એપ્લિકેશન

Indian railways rail madad app, know how to use

મુસાફરોને વધુ સારી સુવિધાઓ આપવા માટે ભારતીય રેલવે હમેશાં પ્રયાસ કરે છે. રેલવેએ મુસાફરી દરમિયાન કોઈ અગવડતા હોવાની ફરિયાદ કરવા અને તેનું નિદાન કરવાની વ્યવસ્થા રેલવે મુસાફરો માટે કરવામાં આવી છે. આ સિવાય રેલ્વેની 'રેલ મદદ' એપ્લિકેશન પણ તમારી મદદ કરી શકે છે. આ એપ્લિકેશન દ્વારા તમે તમારી ફરિયાદો પર રેલવે દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી રહી છે તેનો રિયલ ટાઈમ ફીડબેક પણ જોઈ શકો છો. રેલવેની આ એપ્લિકેશન 12 ભાષાઓમાં ઉપલબ્ધ છે. ચાલો જાણીએ કે તમે 'રેલ મદદ' એપ્લિકેશનનો કેવી રીતે લાભ લઈ શકો છો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ