પગલું / રેલવેનું ખાનગીકરણ સમયની માગ અને જરૂરિયાત

indian railways privatisation modi government

ઘણા લાંબા સમયથી રેલવેમાં ખાનગીકરણની જરૂરિયાત અનુભવાતી હતી. આખરે રેલવેએ હવે ખાનગી ક્ષેત્ર પાસેથી કેટલાક રૂટ પર ટ્રેનો ચલાવવા માટે રિકવેસ્ટ ફોર કવોલિફિકેશન મંગાવ્યા છે. કેન્દ્ર સરકાર ખાનગી ક્ષેત્રની ભાગીદારી હેઠળ પેસેન્જર ટ્રેનના સંચાલનની યોજના બનાવી છે. રેલવે મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં રેલવે નેટવર્કને ૧૨ ક્લસ્ટરમાં વહેંચવામાં આવ્યું છે. તેમાં ૧૦૯ જોડકા ખાનગી ટ્રેન ચલાવવામાં આવશે. આ યોજના હેઠળ અંદાજે ૩૦,૦૦૦ કરોડ રૂપિયાનું ખાનગી ક્ષેત્રનું નિવેશ થશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ