નિર્ણય / આ ટ્રેનોના ભાડા બેફામ વસૂલાય તો નવાઇ ન પામતા, રેલવેએ કરી સ્પષ્ટતા

Indian railways private operators has no upper limit of train fare

ભારતીય રેલવેએ સ્પષ્ટતા કરી છે કે, ટ્રેનના ખાનગી ઓપરેટર્સ માટે ભાડું લેવા અંગેની કોઇ જ મર્યાદા નક્કી કરવામાં આવી નથી. આ સાથે જ પ્રાઇવેટ ઓપરેટર્સે આ અંગે કોઇ ઓથોરિટીને પૂછવાની પણ જરૂર નથી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ