ગુડ ન્યૂઝ / રેલ્વે લાવ્યું છે મુસાફરો માટે ખુશીના સમાચાર, હવે ટ્રેનમાં ફ્રીમાં મળશે આ ખાસ સુવિધા, પડી જશે મજા

Indian Railways passengers can now watch movies on the go

ફિલ્મ અને વિવિધ કાર્યક્રમ જોવાના શોખીન લોકો માટે સારાં સમાચાર છે. ભારતીય રેલ્વે મુસાફરો માટે સારાં સમાચાર લઈને આવ્યું છે. હવે તમે ટ્રેનમાં ટ્રાવેલ કરતી વખતે પણ ફ્રીમાં તમારી પસંદગીની ફિલ્મો જોઈ શકશો. તેના માટે તમારે એક પણ રૂપિયાનો ખર્ચ નહીં કરવો પડે અને મોબાઈલનો ડેટા પણ બચશે. હાલમાં જ ભારતીય રેલ્વેએ 'એન્ટરટેનમેન્ટ ઓન ડિમાન્ડ' નામથી એક ખાસ સુવિધા શરૂ કરી છે.

બ્રેકિંગ ન્યૂઝ