આનંદો / રેલ્વેના યાત્રીઓને મોજ, સ્ટેશન પર FREE મળશે મોબાઈલ અને વીડિયો કોલિંગની સુવિધા

Indian Railways opens 1st-of-its-kind free video calling kiosk

રેલ્વે મુસાફરીને વધુ સુવિધાજનક બનાવવા માટે ભારતીય રેલ્વે વિભાગ સતત નવી સેવાઓ અને સુવિધાઓ રજૂ કરી રહ્યું છે. આ જ ક્રમમાં હવે રેલ્વેએ એક અનોખી હ્યૂમન ઈન્ટરેક્ટિવ ઈન્ટરફેસ સિસ્ટમ દ્વારા ફ્રી મોબાઈલ અને વાઈફાઈ કોલિંગ અને અન્ય કેટલીક સુવિધાઓ રજૂ કરી છે. રેલ્વે પ્રધાન પીયુષ ગોયલે ટ્વિટ કરીને આ સેવાની શરૂઆત અંગે માહિતી આપી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ