સુવિધા / રૂપિયા નહી આટલા પૈસામાં 10 લાખ સુધીનો ઇન્શ્યોરન્સ આપે છે IRCTC

Indian Railways offers insurance at less than 50 paise

આજના જમાનામાં 10 પૈસામાં કોઇ વસ્તુ આવી શકે? જો તમને કોઇ આવો સવાલ પૂછે તો શું જવાબ આપો? ચોક્કસથી એમ જ કહેશો કે કશુંય ના આવને. ભલે માર્કેટમાં 50 પૈસા ના ચાલતા હોય, પરંતુ આ જ કિંમતમાં તમે એક વસ્તુ ખરીદી શકો છો અને તે છે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ