સુવિધા / ભારતીય રેલવે આપશે ખાસ સેવા, ચાલુ ટ્રેનમાં લઇ શકશો મસાજની મજા

Indian Railways to offer head and foot massage in 39 trains

મધ્ય પ્રદેશમાં ઇંદોરથી ઉપડતી 39 ટ્રેનોમાં મસાજની સેવા ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ટ્રેનોમાં દહેરાદૂન-ઇંદોર એક્સપ્રેસ (14317), નવી દિલ્હી-ઇંદોર ઇન્ટરસિટી એક્સપ્રેસ (12416) અને ઇંદોર-અમૃતસર એક્સપ્રેસ (19325) સામેલ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ