નિયમ / રેલવે પણ ફ્લાઇટના પગલે, હવે નક્કી કરેલા વજનથી વધારે નહીં લઇ જઇ શકો સામાન

indian railways new advisory now passengers can not take more than 35 kg luggage with them

હવે ટ્રેનમાં સફર કરતાં પહેલા તમારે તમારી બેગ અથવા અન્ય સામાનનું વજન પણ નક્કી કરવું પડશે. ફ્લાઇટની જેમ ટ્રેનમાં હવે 35 કિલો વજન સુધી જ સામાન જ ફ્રી માં લઇ જઇ શકશો. સ્લીપર ક્લાસમાં 40 કિલો વજન સુધીની છૂટ આપવામાં આવી છે. એનાથી વધારે વજનનો સામાન પાર્સલના રૂપમાં ફી આપીને લઇ જઇ શકશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ