નિર્ણય / Shramik Special Trains હવે થશે બંધ, રેલ્વે જલ્દી જ લઈ શકે છે આ અંગે નિર્ણય

indian railways likely to discontinue shramik special trains service soon 200 train list time table irctc fare

ભારતીય રેલ્વેએ રવિવારે 69 શ્રમિક સ્પેશ્યિલ ટ્રેન ચલાવી હતી. રેલ્વેએ 1 મેથી શ્રમિક સ્પેશ્યલ ટ્રેન ચલાવવાનું શરૂ કર્યું હતું. સાથે જ 2 દિવસ બાદ પણ શ્રમિક સ્પેશ્યિલ ટ્રેન ચાલશે કે નહીં તેને માટેની કોઈ જાણકારી હાલ સુધી આપવામાં આવી નથી.

બ્રેકિંગ ન્યૂઝ