સાવધાન / ટ્રેનમાં સફર દરમિયાન ગીતો વગાડવાની ટેવ હોય તો બંધ કરી દેજો, નહીંતર ગયા સમજો, જાણો નિયમ

indian railways latest rules night travel trains no loud music disturbance fellow passengers complaints

ભારતીય રેલવે મુસાફરોની સુવિધા માટે નવા-નવા નિયમ બનાવે છે. અનેક વખત મુસાફરોને આ નિયમોની જાણકારી હોતી નથી. જેને પગલે યાત્રાના સમયે મુસાફરોએ થોડી પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. મોટાભાગના લોકોને રાત્રિના સમયે યાત્રા કરવામાં મુશ્કેલીઓ ભોગવવી પડે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ