રેલવે / આગામી 10 દિવસમાં 2600 શ્રમિક સ્પેશિયલ ટ્રેન શરૂ કરાશે, આટલા લાખ લોકોને ઘરે પહોંચાડાશે

indian railways irctc will run 2600 sharmik special trains in next ten days

ભારતીય રેલવેએ કોરોના વાયરસ લૉકડાઉનને કારણે ફસાયેલા લગભગ 36 લાખ પ્રવાસી શ્રમિકોને તેમના ગૃહ રાજ્યો સુધી પહોંચાડવા માટે આગામી 10 દિવસોમાં 2600 શ્રમિક સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો કાર્યક્રમ તૈયાર કરી લીધો છે. રેલવે બોર્ડના અધ્યક્ષ વિનોદ કુમાર યાદવે શનિવારે તેની જાણકારી આપી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ