વખાણ / આ છે રેલવેની પ્રથમ 'કરોડપતિ' મહિલા TTE! જેની ખુદ રેલવે મંત્રાલય પણ કરી ચૂક્યું છે પ્રશંસા

indian railways irctc rosaline arokia mary collect 1 crore rupee fine

ટિકિટ વગર કોઈ યાત્રા કરનાર યાત્રી પાસે ફાઈન લઈ એક મહિલા ટીટી રોજલિન મેરી ચર્ચામાં આવી ગઈ છે. હકીકતે તેમણે એક વર્ષમાં એક કરોડ રૂપિયાથી વધારેનો દંડ વસુલ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ