ચર્ચા / ટ્રેનમાં પ્રમોશન કરવાનો અનોખો આઇડિયા, અક્ષયની ‘હાઉસફુલ 4’ની મદદથી થઇ રેલ્વેને 53 લાખની કમાણી

Indian Railways Earned 53 Lacs from Promotion on Wheels special train run to promote housefull 4

'પ્રમોશન ઑન વ્હીલ્સ પ્રોજેક્ટ' શરૂ થતા જ ભારતીય રેલ્વેની આ સેવાને બોલિવુડમાંથી શાનદાર રિસ્પોન્સ મળ્યો. અક્ષય કુમારની ફિલ્મ 'હાઉસફૂલ 4' નું પ્રમોશન કરવા માટે 8 કોચની વિશેષ ટ્રેન ચલાવ્યા પછી રેલ્વેની પાસે 7 પ્રોજેક્ટ્સ લાઇનમાં છે. રેલ્વે અધિકારી અનુસાર,  'હાઉસફૂલ 4' ના પ્રમોશન પછી લગભગ 53 લાખ રૂપિયાની આવક થઇ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ