એલર્ટ / રેલ્વેએ કેન્સલ કરી આ ટ્રેનની સેવાઓ, જતાં પહેલાં ચેક કરો ગાડી નંબર, અનેક ટ્રેન કરાઈ ડાયવર્ટ

indian railways diverted and cancelled train list due to gurjar agitation in western railways

રાજસ્થાનમાં ચાલી રહેલા ગુર્જર આંદોલનના કારણે ભારતીય રેલ્વેએ અનેક ટ્રેનનો રૂટ ડાયવર્ટ કર્યો છે અને અનેક ટ્રેનને કેન્સલ કરવાનું નક્કી કર્યું છે. જો તમે પણ વેસ્ટર્ન રેલ્વેથી મુસાફરી કરી રહ્યા છો તો આ લિસ્ટ તમારી મદદ કરશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ