ભારત બંધ / Indian Railwaysએ ખેડૂત આંદોલનના કારણે રદ્ કરી અનેક ટ્રેન, અનેકનો બદલાયો રૂટ, જાણી લો મોટા ફેરફાર

indian railways cancelled many trains due to farmer agitation and changed route for many see complete list before start your...

કેન્દ્રના નવા કૃષિ કાયદાની વિરુદ્ધમાં ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે અને તેના ભાગરૂપે આજે ભારત બંધનું એલાન જાહેર કરાયું છે. આ આંદોલનમાં પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિત અનેક રાજ્યોના ખેડૂતો સામેલ છે. ખેડૂતોના વિરોધને લઈને ભારતીય રેલ્વેએ કેટલીક ટ્રેનો રદ્ કરી છે અને કેટલાકના રૂટ બદલ્યા છે. કેટલીક ટ્રેન આંશિક રીતે પણ રદ્ કરાઈ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ