બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:21 PM, 30 October 2019
ઇન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન લિમિટેડ (IRCTC) અનુસાર, નવો નિમય લાગૂ થવા જઇ રહ્યો છે, જેમાં કોઇ યાત્રી IRCTC એન્જટની મદદથી કન્ફર્મ અને વેટલિસ્ટેડ ડ્રોપ્ટ ટિકિટ કેન્સલ કરાવે છે, તો યાત્રીને રિફન્ડ એમાઉન્ટ વિશે જાણકારી મળી જશે..
ADVERTISEMENT
જાણો કેવી રીતે?
વાસ્તવમાં જ્યારે તમે ટિકિટ કેન્સલ કરાવવા માંગો છો અને એજન્ટને આ વિશે વાત કરો, તો રેલ્વે તરફથી એક OTP એટલે કે ફોન નંબર પર વન ટાઇમ પાસવર્ડ આવશે. આ પછી તમે આ OTP તમારા એજન્ટની સાથે શૅર કરો અને પછી તમારી પાસે રિફન્ડ થયેલી એમાઉન્ટની જાણકારી આવી જશે.
ADVERTISEMENT
Transparent & Customer Friendly Refund System: Now get OTP based refund against cancelled ticket or fully waitlisted dropped ticket.https://t.co/QYAFAfc3bW pic.twitter.com/gEBdmyrD8N
— Piyush Goyal (@PiyushGoyal) October 29, 2019
આ વાતનું ધ્યાન રાખો:
- ઇ-રેલ ટિકિટની બુકિંગના સમયે IRCTC ના એજન્ટને પોતાના સાચ્ચો નંબર શૅર કરો.
- આ સાથે જ નક્કી કરી લો કે એજન્ટ તમારો ફોન નંબર ટિકિટ બુકિંગ કરતી વખતે નાખ્યો છે કે નહી.
- OTP રિફન્ડની પ્રોસેસ ત્યારે જ થશે, જ્યારે ટિકિટ IRCTC ના એજન્ટ પાસે કરાવવી હોય, ન કે કોઇ સાધારણ એજન્ટ પાસે.
શું ફાયદો?
-આ સુવિધાથી એજન્ટ અને યાત્રીઓની વચ્ચે ટ્રાન્સપરન્સી થશે અને યાત્રી જાણી શકશે કે ટિકિટ કેન્સલ કરાવવાથી કેટલી એમાઉન્ટ રિફન્ડ થઇ છે, જે પછી તે એજન્ટ પાસેથી લઇ શકશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.