ફેરફાર / મહિલાઓ માટે ભારતીય રેલવેએ આપ્યા ગુડ ન્યૂઝ! ટ્રેનમાં રિઝર્વેશનને લઈને થયો મોટો બદલાવ

indian railways booking for women indian railway reservation indian railways update

જો તમે પણ ટ્રેનની મુસાફરી કરી રહ્યાં છો અને બેઠક માટે પરેશાન છો તો હવે તમારે બિલકુલ પણ ચિંતા કરવાની જરૂર નથી. ભારતીય રેલવેએ ખાસ મહિલાઓ માટે મોટો નિર્ણય કર્યો છે. મહત્વનું છે કે, ટ્રેનમાં હવે મહિલાઓને બેઠક માટે પરેશાન થવાની જરૂર નહીં પડે એટલેકે હવેથી બસ અને મેટ્રોની જેમ રેલવે પણ મહિલાઓની સીટ આરક્ષિત રાખશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ