સુવિધા / હવે ટ્રેનમાં મળશે મનપસંદ ભોજન, રેલવેએ પ્રવાસીઓ માટે શરુ કરી E-Catering સર્વિસ

indian railways allows e catering facility at selected stations food in train

ભારતીય રેલવેએ ટ્રેનોમાં ઈ કેટરિંગ સેવાને ફરી ચાલુ કરી દીધી છે. જોરે આ સુવિધા કેટલાક પસંદગી પામેલા સ્ટેશનો પર જ શરુ કરવામાં આવશે. જે સ્ટેશનો પર ઈ કેટરિંગની સેવા આપવામાં આવશે. ત્યાં કેન્દ્ર અને સંબંધિત રાજ્ય સરકારોના સ્વાસ્થ્ય સંબંધી તમામ નિયમોનું પાલન કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીને જોતા સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી ગાઈડલાઈન્સને જોતા ટ્રેનમાં જમવાનું બનાવવુ, એસી બોગીઓમાં કંબલ, તકિયા અને ચાદરની સર્વિસ બંધ કરી દેવામાં આવી હતી. પરંતુ હવે ભારતીય રેલવેએ ટ્રેનોમાં ઈ કેટરિંગ સેવાઓને ફરી શરુ કરવાની પરવાનગી આપી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ