વાહ / ભારતીય રેલવેએ રચ્યો ઈતિહાસ, મેળવી એ સફળતા જે માત્ર સપનું હતુ

indian railways achieves 100 percent on time target

છેલ્લા કેટલાક વર્ષોમાં રેલવે વિભાગ પોતાની લેટ લતીફ વાળી ઈમેજ સુધારવા માટે ખૂબ જ મહેનત કરી છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં રેલવે પણ તેના સમય વિશે નિશ્ચિત છે. ટ્રેનોના મોડા પડવાના કલાકોમાં સતત ઘટાડો જોવા મળ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ