ખુશખબર / રેલવે પ્રવાસીઓ માટે ગુડ ન્યુઝ: હવેથી AC 3-ટાયર ઇકોનોમી ક્લાસના ભાડામાં મોટી રાહત, મળશે રિફન્ડની પણ સુવિધા

indian railways ac three economy class fares refund

રેલવેએ AC-3 ઈકોનોમી ક્લાસનું ભાડું સસ્તુ કરી દીધું છે, સાથે જ બેડિંગ રોલની વ્યવસ્થા પહેલાની જેમ લાગૂ રહેશે. હવે ટ્રેનના AC-3 ઈકોનોમી કોચમાં સફર કરવી ફરી સસતી થઈ ગઈ છે. રેલવે બોર્ડ તરફથી જાહેર કરાયેલા સર્કુલરના અનુસાર, જૂની વ્યવસ્થાને ફરી લાગૂ કરવાનો નિર્ણય લીધો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ