Unlock 2 / રેલવે વિભાગે મોટો નિર્ણય લેતા વધુ 90 ટ્રેનો આ રૂટ પર દોડશે, જાણો ગુજરાતથી કેટલી

indian railways 90 new special trains  start trains list

ભારતીય રેલવે (Incdian Railways) જલ્દીથી અંદાજિત 45 જોડી એટલે કે 90 નવી સ્પેશિયલ ટ્રેન (Special Trains) શરૂ કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, રેલવે (Railway)ને આની મંજૂરી માટે ગૃહ મંત્રાલયે (Home Ministry) ટ્રેનોની યાદી મોકલી છે. આશા દર્શાવવામાં આવી રહી છે કે આ ટ્રેનો આગામી સપ્તાહ સુધી શરૂ થઇ શકે છે. આ ટ્રેનોમાં 120 દિવસ પહેલાની યાત્રા માટે ટિકિટ(Ticket) બુક થઇ શકશે. સાથે જ ટ્રેનોમાં તત્કાલ કોટામાંથી પણ કેટલીક સીટો રાખવામાં આવશે. એટલે કે આ સ્પેશિયલ ટ્રેનો (Special Trains)માં તત્કાલ બુકિંગની સુવિધા ઉપલબ્ધ થશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ