વાહ / ભારતીય રેલવેના 167 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત બની આવી ઘટના, જાણીને આશ્ચર્ય થશે

indian railways 100 percentage punctuality of trains

ભારતીય રેલવેએ રચ્યો ઇતિહાસ. ઇતિહાસમાં પ્રથમવાર 100 ટકા ટ્રેનોનું સમય પર સંચાલન થયું. રેલવેના ઈતિહાસમાં પ્રથમ વખત તમામ ટ્રેનો નક્કી સમયે પહોંચી છે. આ રેકોર્ડ 1 જુલાઈ 2020ના રોજ બન્યો, જ્યારે ટ્રેનો સમયબદ્ધ  100 ટકા રહી. રેલવે મંત્રાલયે આ માહિતી આપી હતી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ