તમારા કામનું / ભારતીય રેલવેની નવી ભેટ, આ મહિને શરુ થશે ‘કિસાન ટ્રેન’, ખેડૂતોને થશે આ ફાયદો

indian railway will start kisan rail sewa for farmers fruits and vegetables will be transported easily

ખેડૂતોને રાહત આપવા માટે ભારતીય રેલવેએ એક નવી ટ્રેનની શરુઆત કરી છે. ફળ અને શાકભાજીના માલવહન માટે ભારતીય રેલવે 7 ઓગસ્ટથી પોતાની પહેલી કિસાન રેલ સેવા શરુ કરવા જઈ રહી છે. રેલવેએ ગુરુવારે કહ્યું કે આવી પહેલી રેલગાડી મહારાષ્ટ્રના દેવલાલીથી બિહારના દાનાપુરની વચ્ચે ચાલશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ