ફેરફાર / Indian Railway કરી રહ્યું છે ટાઈમટેબલમાં ફેરફાર, 500 ટ્રેન થઈ રહી છે બંધ, જાણો સંપૂર્ણ ડિટેલ્સ

indian railway time table revision approx 500 trains may not run and 10000 stoppage to be removed

ભારતીય રેલ્વે નવું ટાઈમ ટેબલ તૈયાર કરી રહી છે. જેમાં 500 ટ્રેનો બંધ થવાની સંભાવના રાખવામાં આવી રહી છે. જ્યારે 10 હજારથી વધારે સ્ટોપેજ પણ બંધ કરવાની રેલ્વેની તૈયારી છે. તેનાથી રેલ્વેની કમાણી 1500 કરોડ રૂપિયા સુધી વધી શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ