જાણવા જેવું / રેલ્વે મુસાફરો માટે કામની વાત: ચાર્ટ તૈયાર થયા બાદ પણ કેન્સલ ટિકિટનું મળશે રિફંડ, IRCTCએ આપી મોટી જાણકારી

indian railway refund rule refund will be given on canceled train ticket after chart

જો આપ પણ રેલ યાત્રા કરતા હોવ તો આપના માટે આ સમાચાર અતિ મહત્વના છે. જો આપ કોઈ ઈમરજન્સીના કારણે ટ્રેન ચાર્ટ તૈયાર થયા બાદ રેલ ટિકિટ કેન્સલ કરવી પડે તો, પણ આપ રિફંડ માટે ક્લેમ કરી શકો છે.

બ્રેકિંગ ન્યૂઝ