ભરતી / 10 ધોરણ ભણેલા વિદ્યાર્થીઓ આજે જ કરો Apply! રેલવેમાં અધધ સેલેરી સાથે નોકરી કરવાની તક

Indian railway job for 10th pass and graduate apply online from January 7-2020

ભારતીય રેલ્વેએ એક લાખથી વધારે પોસ્ટ માટે સૂચનાઓ જાહેર કરી છે અને આ જગ્યાઓ માટેની અરજી પ્રક્રિયા ૭ જાન્યુઆરીએ શરુ થશે. તમને જણાવી દઈએ કે, વેસ્ટર્ન રેલ્વેમાં સ્પોર્ટ્સ પર્સનની ઘણી પોસ્ટ પર ખાલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી છે. જાણો કેવી રીતે અરજી કરવી

Loading...
બ્રેકિંગ ન્યૂઝ