ફેરફાર / યાત્રીગણ કૃપ્યા ધ્યાન દે : જો તમે આ તારીખ પહેલા ટ્રેનની ટિકિટ બુક કરાવી છે તો આ અચૂક વાંચો નહીંતર...

indian railway irctc will refund full amount of railway tickets booked before 14 april know way to get refund from irctc lbs

ભારતીય રેલવેએ 14 એપ્રિલ અથવા તે પહેલાં નિયમિત ટ્રેનો માટે બુક કરાવેલ તમામ ટિકિટ રદ કરવાની જાહેરાત કરી છે. ઉપરાંત આ ટિકિટોનું સંપૂર્ણ રિફંડ પણ આપવાનું કહેવામાં આવ્યું છે. રેલવે બોર્ડે કહ્યું, 'રેલવે મંત્રાલયે નક્કી કર્યું છે કે નિયમિત ટ્રેનો માટે 14 એપ્રિલ, 2020 પર અથવા તે પહેલાં બુક કરાયેલ તમામ ટ્રેન ટિકિટોને રદ કરવામાં આવશે. ઉપરાંત આ ટિકિટનો સંપૂર્ણ રિફંડ આપવામાં આવશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ