પરિવર્તન / ભારતીય રેલવેમાં ઓગસ્ટથી થઈ રહ્યા છે મોટા ફેરફાર, ટિકિટ ખરીદતા પહેલા આ અચૂક વાંચો નહીંતર...

indian railway irctc website to use artificial intelligence to provide better ticket booking

કોરોનાને જોતા ભારતીય રેલવેએ IRCTCની વેબસાઈટમાં ફેરફાર કર્યા છે. ઓગસ્ટથી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરી IRCTCની ટિકિટ બુકિંગ કરવા વેબસાઈટમાં ફેરફાર કરવામાં આવ્યો છે. રેલવે બોર્ડના અધ્યક્ષ વીકે યાદવ ઓનલાઈન કોન્ફરન્સ યોજી જણાવ્યું હતું કે મુસાફરોને વધારે સારી સુવિધા મળશે. મુસાફરોને ટ્રેન અંગેની માહિતી મળશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ